જંગલમાં
જંગલમાં
જંગલમાં અમે સૈા ફરવા ગયા હતા,
જંગલમાં અમે ઝરણા નદી જોયા.
જંગલમાં ઘાસને ફૂલો મ્હેક્તા જોયા,
જંગલમાં સિંહ, વાદરા, અજગર હોય.
જંગલમાં તો જીવ જંતુઓ ઘણું હોય,
જંગલમાં ગુંદર, મધ, ઐાષધિય હોય.
જંગલમાં વનસ્પતિે અને ડુંગર હોય,
જંગલમાં જીવ સૃષ્ટિ તો વ્યાપક હોય.
જંગલમાં પતંગિયાને મધમાખી હોય,
જંગલમાં ફરવા જાવ ને જોવો જાણો.
