STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

જળ

જળ

1 min
214


જળને જીવન સૌ કહે, પણ માને ના કોય, 

હસીને જે ભૂલો કરે એ રડી રડી ધોય,


ખુબ તરસ લાગે ત્યારે, મૂલ્ય જળનું સમજાય,

બાકી સમજી વિચારી, જળ બહુ જ વેડફાય,


પહેલા જળ મેલું કરે, પછી કરે એ સાફ,

આ એક ધંધો ચાલે, કેમ ઇસ કરે માફ,


જળને અમૃત સમ ગણાય, અંત સમય પિવડાય, 

આ એક દેવ જ ગણાય, એમનું પૂજન કરાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational