Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vimal Soneji

Inspirational

3  

Vimal Soneji

Inspirational

જળ ચૈતન્ય

જળ ચૈતન્ય

1 min
159


આ જડ પર થોડો જળ અભિષેક થાય 

એ જળ સહ ચૈતન્યનો અભિષેક થાય,


એ જળ ચૈતન્ય વહે તો ધોધ સર્જાય

એ જળ ચૈતન્ય રૂકે તો હોજ સર્જાય,


એ જળ ચૈતન્યના હોજમાં મોજ સર્જાય

એ જળ ચૈતન્ય વીખરાય તો લોજ સર્જાય,


એ જળ ચૈતન્ય વીસરાય તો ખોજ સર્જાય 

એ જળ ચૈતન્ય વરસે હરસે તો ઓજ સર્જાય,

એ જળ ચૈતન્ય વરસે રોજ તો મોજ સર્જાય,


એ જળ ચૈતન્યનો ઉપર ઊડે તો બને વાદળ 

એ જળ ચૈતન્યનો વાદળ વરસી પડે

કોઈ ઝીલે કે ના ઝીલે 

એ તો વરસે ને ખીલે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational