STORYMIRROR

Hareshbhai Meer Kavabhai

Inspirational Others

2  

Hareshbhai Meer Kavabhai

Inspirational Others

જિંદંગીની ચાર લાઇન

જિંદંગીની ચાર લાઇન

1 min
14.5K


તું જિંદગીને જીવ,

એને "સમજવાની" કોશિશ ના કર.


ચાલતા સમય સાથે તું પણ ચાલ,

સમયને "બદલવાની" કોશિશ ના કર.


દિલ ખોલીને તુ શ્વાસ લે,

અંદર ને અંદર "ગુંગળાવાની" કોશિશ ના કર.


કેટલીક વાતો તુ ઇશ્વર પર છોડી દે,

બધું પોતે "ઉકેલવાની" કોશિશ ના કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational