STORYMIRROR

Hareshbhai Meer Kavabhai

Others

2  

Hareshbhai Meer Kavabhai

Others

તાગ

તાગ

1 min
2.8K


માલિકી મારી
મજૂરી મેં કરી
 
ઓજાર પણ મારા
લાગણીનો મેં કૂવો ખોદ્યો
સંબંધની પાળ બાંધી
તરસ્યાની તરસ છીપાવી
 
ને,
મારા આ કૂવાના
તળિયાનો
તાગ કાઢે છે એ
કે જેણે
મૃગજળ પણ જોયા નથી


Rate this content
Log in