STORYMIRROR

Hareshbhai Meer Kavabhai

Others

2  

Hareshbhai Meer Kavabhai

Others

અમાસની રાત

અમાસની રાત

1 min
2.9K


અમાસની રાત હોય,
શિશિરની શાહુકારી હોય,
તમરા ત્રમ-ત્રમ કરતા હોય,
મારગ મૂરખ બનાવતો હોય,
શબ્દ જન્મતા બીતો હોય,
અંધારામાં પણ અંધારું હોય,
 
તો શું કંઈ દેખાય?
તો શું કંઈ યાદ આવે?
તો શું કંઈ સૂજે?
 
હા સૂઝે
મારી પૂનમના ચાંદના
એ અમાસની રાતે
જો
દિદાર થવાના હોય!


Rate this content
Log in