STORYMIRROR

Manoj J. Patel

Inspirational

3  

Manoj J. Patel

Inspirational

જિંદગીને

જિંદગીને

1 min
369

જિંદગીને હવે જીવી જાવી છે,

મન ભરીને માણી જાવી છે. 


કોને ખબર છે ગયા પછી ત્યાં, 

પાછા આવવા ન પણ મળે.


દુઃખદર્દને ફગાવી જાવા છે,

મનથી ફગાવી જાવા છે.


જિંદગીને હવે જીવી જાવી છે,

મન ભરીને માણી જાવી છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational