જિંદગી એવી કવિતા...
જિંદગી એવી કવિતા...
જિંદગી જાણે કે કવિતા.
પ્રસિદ્ધ થઈ હોય એવી નહિ,
અપ્રસિદ્ધ હોય એવી પણ નહિ.
જિંદગી જાણે કે કવિતા;
લખેલ પણ અપૂર્ણ હોય એવી કોઈ,
પૂર્ણ થાય કે અપૂર્ણ સદા રહે એવી કોઈ.
જિંદગી જાણે કે કવિતા.
પ્રસિદ્ધ થઈ હોય એવી નહિ,
અપ્રસિદ્ધ હોય એવી પણ નહિ.
જિંદગી જાણે કે કવિતા;
લખેલ પણ અપૂર્ણ હોય એવી કોઈ,
પૂર્ણ થાય કે અપૂર્ણ સદા રહે એવી કોઈ.