STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Inspirational

3  

Ashuman Sai Yogi Ravaldev

Inspirational

જીવતરનું ઘડતર

જીવતરનું ઘડતર

1 min
503

પરીક્ષા ફક્ત ભણતરમાં નથી લેવાતી,

જિંદગીના રંગમંચ પર છડેચોક લેવાય છે,


સતી સીતા ને શગારશાના વાંચો પાના,

સત્યતાના નામે મળશે કસોટીના ખાના,


સરવાળો નહીં સીધો ગુણાકાર રાખો તો સંબંધ,

નહિંતર ભાગાકારની રીતે જીવાડે છે આ પરીક્ષા,


માસ્તર તો ગુણ મૂકી મૂલ્ય આંકશે સ્પર્ધામાં ભણતરનું,

પણ જિંદગી જુઓ પરીક્ષા કરે છે ઘડતર જીવતરનું,


હું અને તું તો માત્ર નિમિત્ત છીએ આ સંસારના,

બસ'આશુ'ના મુખે પરીક્ષા એટલે શબ્દો હસીના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational