STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

જીવનની શરૂઆત

જીવનની શરૂઆત

1 min
242

પગલે પગલે પાવન છે,

ધીમો ધીમો શ્રાવણ છે,


ડગલે ડગલે દર્પણ છે,

મલ્યા ને અર્પણ છે,


પંથે પંથે પ્રગતિ છે,

સહકારથી સજતી છે,


આંગણે આંગણે ખુશી છે,

સંતોષી માણસ સુખી છે,


મહેફિલોમાં રોનક છે,

ફૂલો પણ મોહક છે,


મંદિરોમાં મોહન છે,

જ્યાં જુઓ ત્યાં લોચન છે,


જીવનની આ કીર્તિ છે,

માણો તો મીઠી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children