STORYMIRROR

Nilesh Limbola

Tragedy Inspirational

3  

Nilesh Limbola

Tragedy Inspirational

જીવન

જીવન

1 min
347

પાનખરે...

મારા રંગો છીનવી લીધા,

એના બદલામાં 

મને આપ્યો ઉજ્જડ, વેરાન અને ભેંકાર વાન,


હું મૌન છું,

સ્વીકારી લઉં છું,

તે આપેલું જીવન,

અને,

વિસ્તારી લઉં છું મારામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nilesh Limbola

મજૂર

મજૂર

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

ફોટો

ફોટો

1 min વાંચો

તું

તું

1 min વાંચો

માતા

માતા

1 min વાંચો

યાદ

યાદ

1 min વાંચો

સડક

સડક

1 min વાંચો

Similar gujarati poem from Tragedy