જીવન અને પતંગ
જીવન અને પતંગ
આવ્યો પતંગનો મહોત્સવ,
આવ્યો પતંગનો મહોત્સવ,
જુદા જુદા રંગની પતંગ આ,
જીવનની પણ પતંગ જેવી,
આપણી દોર આ,
ખુલ્લાં આભમાં વિહરે આ,
જીવનને પણ એક પાઠ શીખવે આ,
લડતાં ને ઝઘડતા શીખવે આ,
જીવનને પણ એક પાઠ શીખવે આ,
ઊંચે ઊડીને પડતા વાર ન લાગે,
મનને એ અણસાર પણ ન આવે,
બસ બે ધડીની મોજ આ,
લાવે સૌના જીવનમાં રંગ આ.
