STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીત તારી જ થશે

જીત તારી જ થશે

1 min
133

કંટકસભર

તારી રાહ, ના ડર

તું ચાલ્યે રાખ.


એક પરીક્ષા

પાસ કર, ના ડર

આગળ વધ.


હિંમત બળે

આગળ ધપતો જા

જીત તારી જ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational