ઝંખનાના ઝાંખરાં
ઝંખનાના ઝાંખરાં
પ્રાર્થનાના,
ક્યારામાં,
ઝંખનાના ઝાંખરાંં...!
રે! કેમ ઊગે
તથાસ્તુનો
તુલસી-છોડ ?!
પ્રાર્થનાના,
ક્યારામાં,
ઝંખનાના ઝાંખરાંં...!
રે! કેમ ઊગે
તથાસ્તુનો
તુલસી-છોડ ?!