STORYMIRROR

Bharat Kumar Sharma

Inspirational

3  

Bharat Kumar Sharma

Inspirational

જગત જનની

જગત જનની

1 min
330

બે કર જોડી કરુ તને પ્રાર્થના

જગત જનની તારી આરાધના,


સહનશિલતા તારી ઓળખ

જગત જનની તારી આરાધના,


સફળ રહ્યો તારી કૃપાથી

જગત જનની તારી આરાધના,


મંઝિલ કપાવી મને જીતાવ્યો જગથી

જગત જનની તારી આરાધના,


મહિલા દિને તને "ભરતના" સલામ

જગત જનની તારી આરાધના


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational