Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

જે કહેવું હો

જે કહેવું હો

1 min
224


જે કહેવું હો સીધું કહી દો "ખો" ન આપો,

ખાલી ખાલી વાતોનો દિલાસો ન આપો !


રોજ રોજ અમને પૂનમ ચાંદ બતાવવાનું 

કહી તમે ઘોર અંધારી અમાસ ન દેખાડો !


કલ્પનાની દુનિયામાં અમોને ઊડાડી ને તમે

ધોળા દહાડે આમ અમોને તારા ન દેખાડો !


ઉદાર છીએ, ભોળા પણ છીએ, પણ ભોટ

ગણી કે સમજીને આમ અમોને ન ભરમાવો !


જિંદગી અનુભવની હજુ તો સીડી ચઢી રહ્યો

કાન્તાસુતને આમ ખભે બેસાડી નીચે ન પાડો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational