STORYMIRROR

Bhavin Jain

Tragedy

2  

Bhavin Jain

Tragedy

જાણ ભેદુ

જાણ ભેદુ

1 min
762


લગાવી હલેસા પહોંચ્યા લોક સુંદર કાંઠે,

પણ હાંકનારને અહીં કોઈ ક્યાં ગાંઠે,


કર્મ હતું એ કર્યું મેં તો ને તારે મન તું રાજા,

કહ્યું મિત્રોની આ વાર્તા પહેલા એક મિત્રને ભૂલીજા,


અપેક્ષાઓના રોગમાં બન્યો હું તો ભોગ,

સારા સાથના સહકારમાં છતાં જોયું આ લોક,


જીવન રહ્યું પળભરનું ને તોય કહું શું કામ,

નાનકડા એક સ્મિતમાં જોયા એ નામ,


કેમ કહું તું રહી જા જેના વચન મને એ યાદ,

જાણ ભેદું થઈને કેમ તે જ કરી ફરિયાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy