STORYMIRROR

Tapan Oza

Tragedy Fantasy Others

2  

Tapan Oza

Tragedy Fantasy Others

ઈશ્વર તારી કસોટી

ઈશ્વર તારી કસોટી

1 min
111

ઈશ્વર તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી,


જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો

ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી,


ખુબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે

તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy