Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઈશ્વર સાથે મારે વાત થઈ ગઈ

ઈશ્વર સાથે મારે વાત થઈ ગઈ

1 min
2


ઠોકરો ખાઈ ખાઈ ને સુંદર મારી ભાત થઈ ગઈ,

એટલેજ ઇતિહાસમાં પ્રસિદ્ધ મારી જાત થઈ ગઈ.


આકાશના ચાંદ સાથે દોસ્તી કરી લીધી મે,

એટલે જ તો દરેક હસીન મારી રાત થઈ ગઈ.


બાગોના ફૂલો સાથે કરી લીધી મે દોસ્તી,

એટલે જ મારે આંગણ સુગંધની બારાત થઈ ગઈ.


કુદરતના સાનિધ્યમાં જાતને એક કરી નાખી,

એટલે જ આ હૈયાને જાણે નિરાંત થઈ ગઈ.


કુદરતના એક એક કણમાં ઈશ્વરનો અહેસાસ કર્યો,

એટલે જ આજે ઈશ્વર સાથે મારે વાત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational