STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

4  

Vanaliya Chetankumar

Abstract

હવે ક્યાં પ્રેમ છે

હવે ક્યાં પ્રેમ છે

1 min
549

આપણા વચ્ચે હવે ક્યાં પ્રેમ છે

જે પહેલા હતો એ વ્હેમ છે


પહેલાં મને ખબર પૂછતી કેમ છે

હવે ખબર પડી એ ગેમ છે.


ક્ષણ ક્ષણની વાતની ખબર લેતી

પણ હવે સમજાયું એ વ્હેમ છે


સમયની સાથે સાથે બદલાતી ગઈ.

આજ ખબર પડી એ હેમખેમ છે


મને નહોતી ખબર તારી આ વાતો

જેનાથી મલશે છેલ્લે આશરો


આ જીવનની છે સત્ય હકીકત

જીવન છે બસ એક ક્ષણની મુલાકાત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract