હું તું અને કોફી
હું તું અને કોફી
એક ઘુંટ કોફી ની કિંમત શું જાણો બાબુ ?
લેખકના મનની વાત જાણી,
કોફીની એ કિંમત જાણે !
સવારની તાજગી ચાયથી થાય,
સાથે ગાંઠીયા બિસ્કીટ ખવાય,
પસંદ અપની અપની..
કોઈ માણે ચાય સવારે,
કોઈ માણે કપ કોફી,
કોફીના રસિયા એટલા હોય !
બસ એક ઘૂંટ છે કાફી,
સાંજની શામ ને એવી માણું,
બસ.. હું તું.. ને એક કપ કોફી !..
રાત્રિના મંદ પ્રકાશમાં નજરો મળે,
જો તું હોય ને સાથ .. કોફી...!

