STORYMIRROR

Purvi Shukla

Inspirational

3  

Purvi Shukla

Inspirational

હું પણ મા બની ગઈ

હું પણ મા બની ગઈ

1 min
191

લ્યો, મા હું પણ મા બની ગઈ,

આથી તું મુજ બાળની નાની થઈ,


હતી તુજ નેહ થી ધનિક બહુ,

હવેથોડી વધારે હું ધની થઈ,


મળ્યા ઈશ્વર સાક્ષાત મને આજ,

જેવી મેં તારા પગની પાની જોઈ,


દુનિયા આખીથી આથી અજાણ તું,

અમારામાં જ તું એવી ધ્યાની થઈ,


જીવનના આટાપાટા શીખ્યા તારી પાસે,

માના રૂપમાં તું સમસ્ત જ્ઞાની થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational