STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હું મને મળી ગઈ

હું મને મળી ગઈ

1 min
222

એક દિવસ,

હું થી મુક્ત કર્યા,

પામી ઈશ્વર,


છળ કપટ

અહંકારને દૂર,

મન પ્રસન્ન,


કેદ હતી હું.

અજ્ઞાનના કિલ્લામાં

તોડી ફરાર


હું મને મળી.

જગની ખુશી મળી

ધ્યેય સિદ્ધ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational