STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Romance

4  

Bhupatbhai Sedhabhai

Romance

હું કાયમ પરાયો છું

હું કાયમ પરાયો છું

1 min
336

શબ્દેથી હું બધે છવાયો છું,

ભીડમાં પણ હું ઓળખાયો છું..


દિલમાં જેને સદાય રાખ્યા છે

એમની કાજે હું પરાયો છું.


શોધી લે મને ગઝલમાં પણ, 

શબ્દના ભાવોમાં હું છૂપાયો છે.


કોઈ તરસે છે તમારી સ્મિતભર્યું મોં જોવા,

કોઈના માટે આ લેખ લખાયો છે.


ઉભા છે અહી લોકો મીઠું લઈને,

હુંય પણ ચો તરફ ઘવાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance