STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Others

3  

Bhupatbhai Sedhabhai

Others

નિ:સ્વાર્થ પ્રેમ એટલે બહેન

નિ:સ્વાર્થ પ્રેમ એટલે બહેન

1 min
145

મજાક મસ્તી અને હું પ્યાર છું,

પરસ્પર નિર્દોષ વ્યવહાર છું,


શું જગતનો પ્રેમ છે અહીં અનોખો,

તું મારા રેશમતણો એક સાર છે,


બહેન મારી થોડી નટખટ છે ને,

હું કંટક તણો જ રક્ષણહાર છું,

 

વ્હાલથી રાખડી એ બાંધે,

હું એ વચનની પણ દરકાર છું,


સહાય જેવો કદી ન લાગે,

જરીક છૂપો પણ સહકાર છું.


Rate this content
Log in