STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Others

4  

Bhupatbhai Sedhabhai

Others

જીંદગી નું એક પાનું

જીંદગી નું એક પાનું

1 min
349

શોધી શકો તો શોધી લેજો,

ખુશીઓનું કોઈ ઠેકાણું નથી હોતું.


માણી શકો તો માણી લેજો,

સુખનું કોઈ સરનામું નથી હોતું.


જીવાય એટલું જ જીવી લેજો,

સમય રોકવાનું મશીન નથી હોતું.


શીખવા મળે તો શીખી લેજો,

ઠોકર વાગવાનું બહાનું નથી હોતું.


વંચાય એટલું વાંચી લેજો,

જિંદગીનું એકેય પાનું બહેન વિનુ કોરું નથી હોતું.


Rate this content
Log in