STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Others

4  

Bhupatbhai Sedhabhai

Others

હું કાયમ પરાયો છું

હું કાયમ પરાયો છું

1 min
263

શબ્દેથી હું બધે છવાયો છું,

ભીડમાં પણ હું ઓળખાયો છું.


દિલમાં જેને સદાય રાખ્યા છે

એમની કાજે હું પરાયો છું.


શોધી લે મને ગઝલમાં પણ, 

શબ્દના ભાવોમાં હું છૂપાયો છે.


કોઈ તરસે છે તમારી સ્મિત ભર્યું મોં જોવા,

કોઈના માટે આ લેખ લખાયો છે.


ઉભા છે અહી લોકો મીઠું લઈને

હું ય પણ ચો તરફ ઘવાયો છું.


Rate this content
Log in