STORYMIRROR

Rudra Vivek

Romance Others Classics

2  

Rudra Vivek

Romance Others Classics

હું બનું

હું બનું

2 mins
14.1K


હું બનું સૂર્ય, તું મારી કિરણ બની જા..

હું બનું ચાંદ, તું મારી ચાંદની બની જા..

હું બનું તારલો, તું મારી ચમક બની જા..

હું બનું હવા, તું મારો વેગ બની જા..

હું બનું નદી, તું મારો પ્રવાહ બની જા..

હું બનું પંખી, તું મારું ગગન બની જા..

હું બનું ઝાડ, તું મારી છાંય બની જા..

હું બનું બાગ, તું મારું મધુર પુષ્પ બની જા..

હું બનું દિલ, તું મારી ધડકન બની જા..

ના બનીશ અજાણ વિવેકના પ્રેમથી,

આ અજનબી હવે તારા દિલની ધડકનનો શ્વાસ બની ગયો..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance