Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

હસીને હસાવો

હસીને હસાવો

1 min
444


આ જિંદગીને હસીને હસાવો

મિલનના સૂરને દૂર સુધી રેલાવો,


આ સમયને ધીમેથી સાચવો

જીવનના તારને ધીમેથી બાંધો,


નીતિને અનીતિને દૂરથી હાંકો

બધા વહેમોને દૂર જ રાખો,


ફૂલો ખીલ્યાં છે બાગ બગીચામાં

અંતરની આશને એમાં નાખો,


ભરી છે આ કુદરતની સુંદર કળા

જીવનને એમાં બોળી રાખો,


ભૂલી જાઓ બધા દુઃખ દર્દોને

પ્રેમ મસ્તીને અંતરથી પ્રગટાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract