STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

હોય છે

હોય છે

1 min
225

ચાલી શકાતું પણ નથી બેહાલ હોય છે,

રસ્તો કદી ખૂટે અહીંયા ખ્યાલ હોય છે.


સરગમ વગાડીને ઉભો સામી તરફ રહ્યો,

સૂરો અહીં પાછા આમ બેતાલ હોય છે.


મોસમ અહીં આખી ફરી યાદો ભરી હતી,

છલકાય આંખો એમની એ વ્હાલ હોય છે.


આકાશ પર ફેલાય વાદળ સંગ એ ચાંદની,

સૂરજ અને ચાંદો બન્યા ત્યાં લાલ હોય છે.


આંખો ભરી શમણાં હતાં જાણી ગયાં હતાં,

હૈયું સદા મલકાય એવી ચાલ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama