Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

હોળી આવી આંગણે

હોળી આવી આંગણે

1 min
198


રંગ લઈને આવી, નાચતી કૂદતી આવી

સંગીતની ધમાલ સાથે લાવી,


આવી રે ભાઈ આવી, આ હોળી આંગણે આવી

કેસૂડો રંગેચંગે ખીલ્યો, એનો કલર બનાવી

સૌ સંગાથે હોળી રે મનાવી,


આવી રે ભાઈ આવી, આ હોળી આંગણે આવી

રંગોની થાળી ભરી, મેં તો સૌને રે રંગી

 ધમાલ મસ્તી સાથે હોળી ઉજવી

આવી રે ભાઈ આવી, આ હોળી આંગણે આવી,


અબીલ ગુલાલ ઉડાડી, રંગોની પિચકારી લિધી

સૌને રંગોથી રે ભીંજવી

આવી રે ભાઈ આવી,આ હોળી આંગણે આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational