" હિત "
" હિત "
કેસરની મહેકથી ના થાવ રાજી,
આપે વિમલ દુનિયામાંથી આઝાદી,
અમૂલ્ય શરીરનું જતન કરો,
ગુટકાથી લોકોને મુક્ત કરો,
તંબાકુ છે ધીમું ઝેર,
થાય કેન્સર વ્યસની ને એમ,
ચેતવણી સિગારેટમાં પણ હોય,
વાંચવાની ફુરસદ કોને હોય,
યુવાધન વ્યસનમાં વેડફાય,
ધન વૈભવ એમાં જ જાય,
વ્યસનમાંથી મુક્ત પામે એજ,
જે મક્કમ મનોબળથી જ હોય,
કુટુંબનું હિત જેને હૈયે,
એજ વસે હરિ ને હૈયે..