STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હિંમતને હથિયાર બનાવ

હિંમતને હથિયાર બનાવ

1 min
139

કિસ્મતના ભરોસે બેસી નથી રહેવું,

બસ મારે તો એટલું જ છે કહેવું,

ખુદ પર વિશ્વાસ રાખીશ, હિંમતને હથિયાર બનાવો,


નિષ્ફળતાને હાર આપી સફળતા મેળવો,

ભીતર ભર્યો તમારે અખૂટ શક્તિનો ભંડાર,

એના થકી તું તારી જીવનની કેડી કંડાર,

બેસી રહેવાય નહિ કદી ભાગ્યના ભરોસે,


હોડી પહોંચે કિનારે મારી હલેસે હલેસે,

મુશ્કેલીઓનો કર તું બહિષ્કાર,

બસ એના થકી આપ જીતને આવકાર,

આ કરોળિયો પણ કરે વારંવાર પ્રયાસ,

કર તું પણ પ્રયાસ, સફળતા આવશે પાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational