Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

હે પરમ પિતા પરમેશ્વર

હે પરમ પિતા પરમેશ્વર

1 min
282


હે પરમ પિતા પરમેશ્વર, 

વરસે તુજ કરુણા નિરંતર, 

ક્યાં ગોતવું ધરા કે અંબર ? 

સદા વસે છે તું અમ અંતર.


તું છે જગતનો પાલનહાર, 

અમે રમીયે તું રમાડનાર, 

સાક્ષીભાવથી સઘળું જોનાર, 

સર્વે જીવો તણો તારણહાર. 


જન્મ મરણ એ તારી મરજી, 

પ્રભુજી સાંભળો મારી અરજી, 

તમારા ચરણોમાં સ્થાન મળે, 

આત્મજ્યોતિ જઈ તુજમાં ભળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational