STORYMIRROR

Rudra Vivek

Romance

5.0  

Rudra Vivek

Romance

હાલને બે ઘડી પ્રણયની

હાલને બે ઘડી પ્રણયની

1 min
13.8K


હાલ બે ઘડી પ્રણયની વાત કરી લઈએ,

જિંદગી છે ઘડી બે ઘડીની.

હાથમાં હાથ પરોવી,

એક બીજાના દિલમાં શેર કરી લઈએ.

    

કોને ખબર ક્યારે, ક્યાં, કેમ ?

હું અને તું આ માટીમાં સમાઈ જઈશું.

હાલને બે ઘડી પ્રેમની વાત કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance