Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Classics

3  

Pravina Avinash

Inspirational Classics

હાઈકુ - ઉપાસના

હાઈકુ - ઉપાસના

1 min
6.5K


તમારી વાત,

હૈયામાં ઘુમરાય,

આંખડી ખુલી.

અહંકારમાં,

ચકચૂર જવાની,

ધિરજ ખમ.

ઘમંડ શેનો?

ઐશ્વર્યને જવાની,

છે નિરર્થક !

સુંદરતાથી,

છલકાય જગત;

નજર નથી !

સૌમ્યતા રૂપી,

આભુષણ સંવારે,

જડ ચેતન.

ચારે તરફ,

ઘુમે બેફામ બની,

શાંતિ ગાયબ !

જીવન નૈયાં,

ભર દરિયે ડોલે,

આશ બંધાય.

હંમેશ સાચા,

જીગરને વાંચતા;

ગેરહાજર!

હૈયાંની વાત,

કદી ન કહેવાય.

શ્રી ઉપાસના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational