STORYMIRROR

Chetna Joshi

Fantasy

3  

Chetna Joshi

Fantasy

હાઈકુ - રંગ આકાશી

હાઈકુ - રંગ આકાશી

1 min
212

રંગ આકાશી

બદલતો ભલેને,

આકાશ એ જ.


કા'ના વિરહે,

વાટ નીરખે રાધા,

ગોકુળ સૂનું.


મેઘ મલ્હાર,

સૂણાવે તાનસેન,

આભ ઝબૂક્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy