STORYMIRROR

Jagat Patel

Inspirational

3  

Jagat Patel

Inspirational

ગુરુ સ્પર્શ...

ગુરુ સ્પર્શ...

1 min
13.7K


સ્પર્શ મળ્યો તારો આગવો...

બન્યો આનંદ મારો આંધળો...

જીવન કેરા જંગો લડવા..

દિલમાં બુંગ્યો આજે સાંભળો...

શૌર્યની ગાથાઓ જાણી...

દુશ્મન પણ બનતો પાંગળો...

ક્યાંથી લાવીશું એ ખુન્નસ..!

યૌવનમાં ઘુસ્યો છે ડાગળો...

વૈચારિક ભાથું મળે ક્યાંથી...

માના હૈયે લાગ્યો આગળો...

ડુસકા ભરતી સંસ્કૃતિ છે...

કોઇ તો લાવે, આજે કાંગળો...

થાય જગતમાંથી ચમકારો...

આવે અંશ ધરીને ચાંગળો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational