STORYMIRROR

Darsh Chaudhari

Inspirational

3  

Darsh Chaudhari

Inspirational

ગુજરાતની અસ્મિતા

ગુજરાતની અસ્મિતા

1 min
12.8K


યુવાપેઢી ગુજરાતની ધરતીને સાચવે તો સારું...

આ વેજીટેબલ વાળું ઘી જાય તો સારું,

અને સાચું ઘી લોહીમાં રેડાય તો સારું...


આ ફાસ્ટફુડના કમાલો જાય તો સારું,

ને મારી માની રોટલી ખવાય તો સારું...


અંગ્રેજીના નામની મહિમા જાય તો સારું,

ને મારી ગુજરાતી ભાષાની ચુંદડી ઓઢાય તો સારું...


શોટ્સ ને કટ્સ ના જમાના જાય તો સારું,

ને ફરી મારી માની સાડી જેવા જમાના આવે તો સારું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational