STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

સંગ પછી

સંગ પછી

1 min
288

સંગ પછી આવે લય,

લગ્ન લાગે મધુર ગીત.


નજર છે જો જુદી જુદી,

પણ દ્રશ્યે છે એક રીત.


મધમધે છે આ જીંદગી,

કુસમની જાત મનમીત.


સમાનતાના છે રંગ એક,

નથી કોઇ હાર કોઇ જીત.


અકળાવે થોડું અંધારું?

સનમ છે અજવાળું નિત.


લગ્ન છે એક મજાનું યુગ્મ,

વિચારે ભેદ પણ એક ચિત.


બનાવી સંબંધ અકબંધ,

ભાંગી એકલતાની ભીંત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational