STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

ગરબાનો તહેવાર

ગરબાનો તહેવાર

1 min
116

નવરાત્રી એ તો ગરબાનો તહેવાર

રંગો થકી ભરે સૌના જીવનમાં વહેવાર,


નવ નવ ગરબાના પ્રતીક

નવ નવ રંગોથી શોભે,


નારંગી રંગ એ સૌને ગમતો

હૂંફ સૌના જીવનમાં ભરતો,


અગ્નિ થકી જે રંગ ઉદ્ભવતો

ઊર્જાનો વિશાળ ખજાનો આપતો,


નવ રંગોમાં એ સહુથી શોભતો

માતાને એ રંગ બહું શોભતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational