STORYMIRROR

Mahesh Kumar savariya

Romance Fantasy

2  

Mahesh Kumar savariya

Romance Fantasy

ગમે છે

ગમે છે

1 min
141

નથી ક્યાંય ગમ તેથી બધુ ગમે છે

વિવેક બુદ્ધિમાં ઈશ્વર છે સર્વોચ્ય,


નથી ક્યાંય કમ તેથી બધુ ગમે છે

હું તેને યાદ કરું તે હોય છે નજીક,


જપે મારું નામ તેથી બધુ ગમે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance