STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

ગઝલ છે

ગઝલ છે

1 min
13.4K


ના ગીત છે કે ના ગઝલ છે

મારી રચના મારૂં જીવન છે

અંતરના ઉંડાણેથી ઉલેચેલું 

મારી જિંદગીનું સ્તવન છે

સમજાવી ન શક્યો સ્નેહથી,

શબ્દો રૂપે ઉતારેલું કવન છે

અધુરી ને અણકહી હતી જે 

કથાઓ બધી કહેતું કથન છે

સફર ટુંકો હતો "સતીષ" સાવ 

છતાંયે જાજું કરેલું મેં સહન છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational