STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Others Children

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Others Children

ગાંધી બાપુ

ગાંધી બાપુ

1 min
359

ગાંધી બાપુ પ્યારા બાપુ, 

આપણાં સૌના પ્યારા બાપુ, 


સાદગીના પૂજારી બાપુ, 

પોતડીમાં શોભે બાપુ, 


અહિંસાના ઉપાસક બાપુ, 

લાકડીનાં ટેકે દોડે બાપુ, 


સત્યાગ્રહ કરે બાપુ, 

સ્વદેશી, સ્વછતાનાં હિમાયતી બાપુ,


રંગ, જાતિ પાંતી ભૂલાવે બાપુ, 

ચરખો કાતે બાપુ, 


આત્મનિર્ભર બનાવે બાપુ, 

અંગ્રેજોને ભગાવે બાપુ, 


દિ'નોના નાથ બાપુ, 

રાષ્ટ્રના પિતા ગાંધી બાપુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational