STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

ગામડું

ગામડું

1 min
204

રૂડું છે મારું ગામડું,

રૂપાળી છે એની હવા,


નથી ગગનચુંબી ઈમારતો,

ઊંચા માણસો ના હૈયા,


શહેરને સજાવટનો વટ,

ગામડે હૈયાને લાગણીનાં તોરણ,


આબોહવા મતલબી શહેરની,

સાદગીની સેજ સજે ગામડામાં,


પૃથ્વી શણગાર પ્રકૃતિ જતન,

"રાહી" રિવાજ થઈ શોભે ગામડામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational