STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

એવા શિક્ષકોને જોઈ રહ્યો

એવા શિક્ષકોને જોઈ રહ્યો

1 min
201

સપનાંના સમુદ્રમાં ડૂબી ગયો,

ઉપર આકાશમાં જોઈ રહ્યો,


ના ચાંદ ના સૂરજ જોઈ રહ્યો,

બસ આકાશમાં સિતારાઓને શોધી રહ્યો,


નથી મન માનતું મારું

અચાનક સ્વપ્ન તૂટી ગયું,


આકાશના સિતારાને કેમ શોધું ?

દરેક વિધાર્થીઓમાં જોઈ રહ્યો,


હીરા બનાવે છે વિદ્યાર્થીઓને

એવા શિક્ષકોને જોઈ રહ્યો,


ના ભય ના ડર આપે

શિક્ષણની આવડત જોઈ રહ્યો,


હોશિયાર બનાવે છે વિદ્યાર્થીઓને

એવા શિક્ષકોને જોઈ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama