STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

એવા બનો

એવા બનો

1 min
13.6K


સત્યરૂપી દીવા બનો, 

કોઈ તમને દૂર રાખી શકશે, 

તમારા ઉજાસને નહીં.

પુણ્યરૂપી કર્મ કરો,

કોઈ તમને નકારી શકશે. 

તમારી મીઠાશને નહીં.

પ્રેમરૂપી પુષ્પ બનો,

કોઈ તમને કચડી શકશે, 

તમારી સુવાસને નહીં.

વ્હાલરૂપી વડ બનો,

કોઈ તમને કાપી શકશે. 

તમારા વિકાસને નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational