Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

એથી છે એ હરિ

એથી છે એ હરિ

1 min
242


કદી કોઈનો ન રાખે ભાર એથી છે એ હરિ,

ઉન્નત હોય જેના વિચાર એથી છે એ હરિ,


સર્વજન હિતાય એ નિર્ણય કરનારો પ્રભુ,

ભક્ત કાજે ન લગાડે વાર એથી છે એ હરિ,


ક્ષમાભંડોળ એનું અખૂટ ભર્યું છે હૈયામાં,

સૌને એ છે તક આપનાર એથી છે એ હરિ,


સ્તુતિ નિંદા ઊભયથી સદાય એ પર રહે,

ભાવનાનો ભૂખ્યો પારાવાર એથી છે એ હરિ,


ભૂલી જાય છે અપરાધો મનુજનાં શ્રીહરિ,

ગુણ જોઈને કરે છે વ્યવહાર એથી છે એ હરિ,


બધાને એકસરખા ગજથી નથી માપનારો,

પનો જોઈને પછી આંકનાર એથી છે એ હરિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational