STORYMIRROR

Prahladbhai Prajapati

Classics Inspirational Fantasy

3  

Prahladbhai Prajapati

Classics Inspirational Fantasy

એસેન્સના દરિયામાં અમે ભોળવાયાં

એસેન્સના દરિયામાં અમે ભોળવાયાં

1 min
26.8K


મજબુરીની આંખે હરિચંદ્ર ને કૌરવો,

કર્ણ ને અર્જુન ના દેખાય સૌ બનાવો.

 

ઝહાંગીરી ન્યાય શરમાવે ન્યાયાલયો,

વિક્રમી વંશના કૈક બળે આગિયાઓ.

 

ફૂલની સુગંધના છાંટણા છે ખોવાયાં,

એસેન્સના દરિયામાં અમે ભોળવાયાં.

 

ગણિત જ્ઞાન એકથી સો પાકું કર્યા પછી,

થાપો આપતી વેતાળી સૌ ભ્રમણાઓ.

એવું નથી કે ક્રષ્ણ વખતે કૌંસ નહોતો, 

સીતાઓ સતત પાસ કરેછે પરીક્ષાઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics