STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એના પર ખુદાની રહેમત હોય છે

એના પર ખુદાની રહેમત હોય છે

1 min
3

સાથ હોય પોતાના તો જીવનમાં લિજ્જત હોય છે,

પણ બધાની ક્યાં એવી કિસ્મત હોય છે !


પામી શકે છે નામ દુનિયામાં ઘણા લોકો,

ઈશ્વરની હંમેશા એના પર રહેમત હોય છે,


મળી જાય છે મંઝિલ એવા લોકોને,

જેને ઉઠાવી ખૂબ જહેમત હોય છે,


દુઆઓને પરિણામે મળે છે ખુશીઓ

જેણે મા બાપની કરી ખિદમત હોય છે,


ફોગટ જતા નથી કદી કરેલા સુકર્મો,

સમય પર થતી એની કિંમત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational